Posts

Showing posts from May, 2018

SPORTS CRICKET IPL-2018: qualifier 2, ફાઇનલમાં ચેન્નઇ સામે હૈદરાબાદ, કેકેઆર સામે 13 રનથી મેળવ્યો વિજય IPL-2018: qualifier 2, ફાઇનલમાં ચેન્નઇ સામે હૈદરાબાદ, કેકેઆર સામે 13 રનથી મેળવ્યો વિજય

Image
SPORTS CRICKET IPL-2018: qualifier 2, ફાઇનલમાં ચેન્નઇ સામે હૈદરાબાદ, કેકેઆર સામે 13 રનથી મેળવ્યો વિજય IPL-2018: qualifier 2, ફાઇનલમાં ચેન્નઇ સામે હૈદરાબાદ, કેકેઆર સામે 13 રનથી મેળવ્યો વિજય IPL સીઝન-11નાં બીજા ક્વોલિફાયર મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને 13 રને હરાવીને બીજીવાર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હૈદરાબાદ ફાઇનલમાં 2 વખતની IPL ચેમ્પિયન ચેન્નાઇ સુપરકિંગ્સ સામે ટકરાશે. IPLની ફાઇનલ 27મેનાં રોજ રમાશે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરનારી હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 174 રન કર્યા હતા. 175 રનનાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ 20 ઓવરમાં 161 રન જ બનાવી શકી અને હૈદરાબાદે 13 રને જીત મેળવી ફાઇનલમાં જગ્યા બનાવી. હૈદરાબાદની જીતનો હીરો અફઘાનિસ્તાનનો રાશિદ ખાન રહ્યો. હૈદરાબાદ તરફથી શાનદાર બોલિંગ કરનાર રાશિદ ખાને 4 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ પહેલા બેટિંગમાં પણ રાશિદ ખાને કમાલ કરતા 10 બોલમાં 34 રન ઠોકી દીધા હતા અને હૈદરાબાદનો સ્કોર 174 રન સુધી પહોંચાડ્યો હતો. રાશિદ ખાન સિવાય સિદ્ધાર્થ કૌલ અને બાર્થવેટે 2-2 વિકેટ ઝડપી હતી કોલકાતા માટે સૌથી ...

સલમાન ખાને હવે ફિલ્મ ‘રેસ-૩’થી ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રમાં ડેબ્યૂ કર્યું

Image
સલમાન ખાને હવે ફિલ્મ ‘રેસ-૩’થી ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રમાં ડેબ્યૂ કર્યું Salman Khan can be called multi-talented.  It's not only superstar, but there is also writer, producer and a good singer.  With all this, the actor is going to take action in 'Distribution Area' from 'Race 3'.  This is a big step for Salman's company in the business, because Salman has produced many films, but Salman will keep his own terms with the new steps of distribution.  'Race 3' will be distributed by Salman's production house and father Salim Khan will personally monitor it.  Apart from Salman and Ramesh Taura, Salman Khan's mother Salma Khan is also the producer of the film.

રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા પર હુમલો કરનારા કોન્સ્ટેબલની અટકાયત

Image
રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા પર હુમલો કરનારા કોન્સ્ટેબલની અટકાયત ભારતીય ક્રિકેટ ટીમનાં ઑલરાઉન્ડર અને આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા પર જામનગરમાં હુમલો થયો  છે. શરૂ સેક્શન રોડ પર બાઈક ચાલકે રિવાબાની BMW કારને ટક્કર મારતા અકસ્માત થયો હતો, ત્યારબાદ રિવાબા પર હુમલો કરવામાં આવ્યો હતો. બાઈક ચાલકે રિવાબાના વાળ પકડીને થપ્પડ પણ માર્યા હોવાની વાત સામે આવી છે. હાલમાં રિવાબા એસ.પી.કચેરીએ પહોચ્યા છે. હુમલો કરનાર યુવક સંજય આહિર પોલીસ કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે Gujarat: Wife of cricketer Ravindra Jadeja, Riva Solanki, allegedly thrashed by a police personnel after the vehicle she was in, hit another police personnel's bike in Jamnagar. SP Jamnagar Pradip Shejul says 'Case registered. Departmental action will be taken against the cop.' સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રિવાબાની ગાડીને ટક્કર માર્યા બાદ બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ યુવકે રિવાબાને થપ્પડ મારી હતી. રિવાબા આ ઘટનાની ફરિયાદ નોંધાવવા એસપી કચેરીએ પહોંચ્યા છે. આ ઘટનાને...

હવાઈ મુસાફરી કરનાર માટે ખુશીના સમાચાર, કેન્દ્ર સરકાર આપશે અઢળક ફાયદા

Image
હવાઈ મુસાફરી કરનાર માટે ખુશીના સમાચાર, કેન્દ્ર સરકાર આપશે અઢળક ફાયદા કેન્દ્ર સરકારે વિમાન કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલ આડેધડ માંગણીઓ માટે એવિએશન સેક્ટર તરફથી મોટા બદલાવની જાહેરાત કરવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિન્હાએ મંગળવારે હવાઈ યાત્રીઓ માટે ઘણી ભેટોની જાહેરાત કરી છે. પેપરલેશ યાત્રા માટે ડિજિટલ યાત્રાની શરૂઆતની સાથે જ કેન્સલેશન પર પણ મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. આ અંગે 2 મહિનાની અંદર ડ્રાફ્ટ પર વિચાર કર્યા બાદ તેને લાગુ કરવામાં આવશે. આ અંગે માહિતી આપતાં મંત્રી જયંત સિન્હાએ કહ્યું કે, જો ફ્લાઇટ બુકિંગના 24 કલાકની અંદર જ ટિકિટ કેન્સલ કરાવવામાં આવે છે તો ગ્રાહકે કોઇ પણ ચાર્જ આપવાનો રહેશે નહીં. તેમજ ચોક્કસ સમયની અંદર ટિકિટમાં ફેરફાર પણ ફ્રીમાં કરી શકાશે. તેમજ 96 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવા પર કોઇ જ ચાર્જ લાગશે નહીં. તેમજ કેન્શલેશન ચાર્જ બેસિક ફેર અને ફ્યૂલ ચાર્જના સંયુક્ત ચાર્જથી વધુ ન હશે. જયંત સિન્હાએ સાથે જ કહ્યું કે, જો એરલાઇન્સ કંપનીની ભૂલના કારણે ફ્લાઈટ ડિલે થાય છે તો યાત્રીઓને વળતર આપવાનું રહેશે. તેમજ આગાલા દિવસ સુધી જો ફ્લાઈટ ડિલ ...

બિઝનેસ લીડરશિપમાં ભારતીય મહિલા પાછળ કેમ, માત્ર 8 ટકા જ ઉપસ્થિતિ

Image
બિઝનેસ લીડરશિપમાં ભારતીય મહિલા પાછળ કેમ, માત્ર 8 ટકા જ ઉપસ્થિતિ Trending IPL DIVYA શ્રી Gujarat Money No Fake News DB Videos DB Quiz Bollywood Jeevan Mantra Sports Gadgets India World Ajab Gajab Automobile +3 દિવ્યશ્રી ડેસ્ક: આમ તો સ્ત્રી શક્તિકરણની વાતો અને ચર્ચાઓ જોરશોરથી થાય છે. કહેવાય છે કે આજ સ્ત્રીઓ દરેક ક્ષેત્રે અગ્રેસર છે. પરંતુ શું  તમે જાણો છો કે બિઝનેસ લીડરશિપમાં આજે પણ મહિલાઓની ભાગીદારી માત્ર 8 ટકા જ છે. જી હાં, યુરોપના દેશોની તુલનામાં ભારતની મહિલાની બિઝનેસ સેક્ટરમાં ભાગીદારી નહિવત છે. દુનિયામાં રિટેલ હબના રૂપમાં માનવામાં આવતું ચીન બાદ ભારતમાં સૌથી મોટું કન્ઝયુમર માર્કેટ છે છતાં પણ મહિલાઓની બિઝનેસ સેક્ટરમાં લીડરશિપ 8 ટકા જ છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના સિકસ્થ ઇકોનોમિક સેંસસ મુજબ દેશમાં ચાલી દેશમાં ચાલી રહેલ 58.5 મિલિયન બિઝનેસમાં માત્ર  8 ટકા બિઝનેસ એવા છે, જેમાં મહિલાઓ દ્રારા લીડરશીપ નિભાવવામાં આવી રહી છે. આમાં પણ મોટાભાગની મહિલાઓ મોટી શહેરોની છે. એક્સિસ બેન્કની શીખા શર્મા દિલ્હીમાં, તો આઈસીઆઈસીઆઇ ...